આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

Daily Archives: માર્ચ 25, 2011

જય હિન્ગળાજ માતાજી મન્દિર


  • નક્ષત્રી પ્રુથ્વિ કરે પર્શુ બ્રહ્મ કુમાર ક્ષત્રિય કેરા અન્તરથી હિન્ગોલ કરતી વાર

આકરુન્દ ખાતે આવેલા હિન્ગળાજ માતાજીના મન્દિરે ગત વર્ષે ૧૯-૫-૨૦૧૦ ના રોજ ભારે ધામધુમથી માતાજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી હતી.આ વર્ષે તા.૧૯-૫-૨૦૧૧ના રોજ માતાજીનો પાટોત્સવ યોજાનાર છે.અહી દર પુનમના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદી આપીને જમાડવામા આવે છે.

બ્રહમભટ્ટ યુવક મન્ડળ, આકરુન્દ,તા.ધનસુરા,જી.સાબરકાન્ઠા

Advertisements
%d bloggers like this: