આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

મારા વિશે

હું પરેશ બ્રહ્મભટ્ટ વ્યવસાયે પત્રકાર છું. હાલમાં નડિયાદ સંદેશ બ્યુરો ચીફ તરીકે ફરજ બજાવું છું.
મારા વિચારો તમારી સમક્ષ મુકવા અને અન્ય મારા સમાચારો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા બ્લોગ લેખન શરૂ કર્યું છે.
તમારા સલાparesh brahmbhattહ સુચન હંમેશા માટે આવકાર્ય. તમે મારો સંપર્ક ઈ-મેલ દ્વારા sandeshdakor@gmail.com કરી શકો છો. આ ઉપરાન્ત ખેડા નડિયાદ જીલ્લાને લગતી જાનકારી પણ આ૫શો તો જરુર ગમશે.

Advertisements

6 responses to “મારા વિશે

 1. રૂપેન પટેલ માર્ચ 24, 2011 પર 3:49 પી એમ(pm)

  પરેશભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  પરેશભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
  https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

 2. સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ ) એપ્રિલ 5, 2011 પર 6:03 એ એમ (am)

  ભાઈ શ્રી પરેશભાઈ,

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું અદકેરું સ્વાગત.

  નડીયાદ એટલે સાક્ષર ભૂમિ. સંતરામ મહારાજની તપોભૂમિ.

  એકતા અખંડ ભારતભૂમિના શિલ્પી સરદાર પટેલની જન્મ ભૂમિ

  મહા ગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાનું ગામ

  ખમીરવંતા કેળા જીલ્લાનું હાર્દ .

 3. વિનય ખત્રી એપ્રિલ 27, 2011 પર 12:37 પી એમ(pm)

  ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં સમાવી લીધો છે.

 4. PRAKASH એપ્રિલ 10, 2013 પર 8:49 એ એમ (am)

  pareshbhai nadiad shaher vishe janine khub anand thayo,ane avu darshniya karya karta raho avi shubhechha,
  JAY MATAJI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: